ટાઈટલ: કેમ રડવું, એક ફૂટ પ્રશ્ન
લોકો કહે છે "હસતા રહો"
હું કહું છું કે ક્યારેક "રડતા પણ રહો".
હૃદયની 3 શીરા, 1 ધમની કાર્યવાહક રહેશે.
રુદન ની વ્યાખ્યા ધોધમાર રીતે કરો.
હૃદય રોગ નો મોટા હુમલા થી બચવા,
ચોક્કસ સંજોગ માં ક્યારેક ધોધમાર રડો.
ક્રવ્યાદ અગ્નિ ના આવકાર થી બચવા માટે
આક્રંદ ના આંસુ ની નદી વહાવો..
જ્યારે તમે ખૂબ રડશો તો અને તો જ
તમારું માથે ચડેલ પિત્ત ઓછું થઈ જશે.
જે તમારી જ સ્વાસ્થ્ય વર્ધકતા વધારશે.
આમેય શ્રી સૂક્ત ની પંક્તિ જેવી તેવી નથી જ
કે જે દ્ર જ્ઞ (ડ્રેગન) ના શ્વાસોચ્છવાસ આદ્રત રાખવાનો
ફૂટ પ્રશ્ન ઉકેલે..
आपः सृजन्तु स्निग्धानि चिक्लीत वस मे गृहे ।
नि च देवीं मातरं श्रियं वासय मे कुले ।।
अर्थ➠ जल स्निग्ध पदार्थों की सृष्टि करें। लक्ष्मीपुत्र चिक्लीत! आप भी मेरे घर में वास करें और माता लक्ष्मी का मेरे कुल में निवास करायें।
ગહન વાતના "અં" ને જાણ્યા બાદ જ સ્વાનુભવ આપને તાદૃશ્ય કર્યો છે.. ધરોહર જાળવવાના મુદ્દે..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
જીગરમ જૈગિષ્ય જીગર:
ક્રવ્યાદ અગ્નિ થી દેહાગ્ની અપાય છે..
No comments:
Post a Comment