Thursday, September 28, 2023
योगवासिष्ठ पुस्तक क्या हे?
Tuesday, September 12, 2023
यक्षाद्य जानामि नवग्वो दशग्वो अभिधान
Monday, September 11, 2023
India China are good friends
Indian flag hosting at red Forte, WHY
Thursday, September 7, 2023
મારી દીકરી માટે અમારા થી ગવાયેલું હાલરડું
Saturday, September 2, 2023
Laher 7 UP Thermodynamics
When you have two thoughts on the same subject, you are suddenly in the dark as part of a natural process and there are two options, positive and negative, if you choose to automatically illuminate the thought that enlightens you and others. If you do, the negative point automatically creates entropy (it’s a law of thermodynamics and is called “disorder” in Gujarati) and if someone else chooses it, a strange situation arises in your mind from that person to the present world.
We are on earth under the shadow of the dark sun Aries and in front of the yellow fire. The Shiva Shakti of Shiva, from Fravashi becomes perfect before Agni! Where there is more chance of Aries.
Even the Vedas consider the sun to be black, full of intense consciousness.. which is a subtle statement. But in thermodynamics it is possible to make life easier by understanding the law of disorder.. That is what Vedas say..
Thermodynamic in its simplest sense is the process of a vessel which, without any other process, keeps cold cold and hot hot… example thermos…
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is jigar:
લહેર 7 અપ થર્મોડ્યનેમિક
જ્યારે તમને એક જ વિષય પર બે વિચારો આવતા હોય, ત્યારે તમે કુદરતી પ્રક્રિયા ના ભાગ રૂપે અચાનક જ અંધારામાં જ પ્રવેશી જાઓ છો અને ત્યારે બે વિકલ્પો હોય છે, હકારાત્મક અને નકારાત્મક, જો તમે, તમને અને બીજાને પ્રબુદ્ધતા આપતા વિચારને આપોઆપ જ પ્રકાશિત કરવાનું પસંદ કરો છો, તો નકારાત્મક બિંદુ આપોઆપ એન્ટ્રોપી પેદા કરે છે (એ થર્મો ડ્યનેમિક નો નિયમ છે અને ગુજરાતી માં એને “અવ્યવસ્થા” કહે છે) અને જો કોઈ બીજો વ્યક્તિ તેને પસંદ કરે છે, તો તે વ્યક્તિ થી વર્તમાન વિશ્વમાં તમારા મનમાં વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે.
આપણે પૃથ્વી પર શ્યામ સૂર્યની મેશ યાની પડછાયો તળે અને પીળા અગ્નિની સામે છીએ. શિવની શીવા શક્તિ, ફ્રવાશીથી અગ્નિ સમક્ષ નિષ્પન્ન બને છે! જ્યાં મેષ ની ગુંજાઇશ વધુ હોય જ છે..
વેદો પણ સૂર્ય ને કાળો જ ગાઢ પ્રગાઢ ચેતના સભર ગણે છે.. જે ગૂઢ કથન છે. પણ થર્મોદયનેમિક માં અવ્યવસ્થા ના નિયમ થી સમજી શક્ય રીતે જીવન સરળ બનાવી શકવાને સમર્થ છે.. તે જ વાત વેદ કહે છે..
થર્મોદાયનેમિક યાની સરળ સાર સમજ માં એક એવા પાત્ર ની પ્રક્રિયા કે જે બીજી કોઈ પણ પ્રક્રિયા વગર, ઠંડા નું ઠંડુ અને ગરમ નું ગરમ રાખે… ઉદાહરણ થર્મોસ …
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is jigar:
राष्ट्र स्तुति
राष्ट्र स्तुति प्रियं भारतम् प्रकृत्या सुरम्यं विशालं प्रकामं सरित्तारहारैः ललामं निकामम् । हिमाद्रिर्ललाटे पदे चैव सिन्धुः प्रियं भारतं सर्...
-
Shiv has Damru Naarad has Mahati or tambura Hanuman has khanjree type kartal Vishnu has Shankh and Krishna has Bansree and his grand son Ani...
-
…Matter is important for those Who are knowing anything is as nothing and nothing is as everything.. Other relevant & related are common...
-
When you have two thoughts on the same subject, you are suddenly in the dark as part of a natural process and there are two options, positiv...