વૈભવીના દિવંગત અતુલ મામાના કોરોના વખતે નિધનથી મળેલી મૃત શરીરને જોયા વગર સીધા સ્મશાને લઈ જવાની વાતે, મારા ના પાડવાથી જ મુખદર્શન એમની મમ્મીને વિડિયો કોલથી કરાવ્યું હતું. ખરેખર દુનિયા અજબ ગજબ છે.
સમચાર ધાર પ્રદેશના જોવા જેવા છે.
બે વર્ષે યુવક પાછો આવ્યો!
પત્ની ને સિંદૂર પૂર્યું!
નરેન્દ્ર ભાઈ રેડિયો પર "મન ની વાત" એક કલાક ની પખવાડિક વાતો કહે છે. યુવા લોકો કોને સાંભળે છે તે પ્રશ્ન છે.. રેડિયો તો રાજકારણી લોકો પરીક્ષા હોય એવી રીતે સાંભળે છે..
યુવા વર્ગ ને આધુનિક નેતા ના સાત્વિક વિચાર વિદ્યાર્થી ગણ ને મગજ માં ઘુસાડવાના ફાયદા હોય તો ભણાવવા માં વાંધો ના આવે, પણ વિસ્તારવાદી વલણ ના લશ્કરી વિચારો જો ભણાવો તો પાકિસ્તાન જેવું થાય .. જેને અંગ્રેજીમાં બ્રેઈન વોશ કહે છે.
Administration યાની પ્રસાશન ના તબક્કા વિશિષ્ટ હોય જ છે.. જોઈએ આ વાત નો રંગ કેવોક આવે છે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment