લાંબી તે સૂંઢે આવે મલપતો દેવ દુંદાળો
એને મસ્તક મુગટ સોહામણો દેવ દુંદાળો
એને કુંડળ ઝળકે કાન રે દેવ દુંદાળો
એને બાહે બાજુબંધ બેરખાં સમી સુંઢાળો
એને કસબી દુપટ્ટો કેડ દેવ મારાં વિઘ્ન હરો
પીળાં પીતાંબર પહેરણા દેવ દુંદાળો
એને જરકસી જામા સોહતા દેવ દુંદાળો
એને ઘુઘરીનો ધમકાર દેવ મારો દુંદાળો
એને મોદકના આહાર દેવ મારો દુંદાળો.
એક અગત્યના આદિત્ય હ્રુદય સ્તોત્ર ની શરૂઆત ની પ્રાર્થના!!!
કેન્કો
જીવન માં દામ્પત્ય એટલે શું?
ચુકવણું કરી મૃત્યુ પામવું તે?
મૃત્યુ પછી તેને ઘટના બનાવી
યાદ માં એક આંસુ પણ ના સારે તેવા
અતિશય મજબુર રીતે મજબૂત મન:સ્થિતિ વાળા
મિત્રો શોધવા તે??
બાળકો માટે સરકારી બિનસરકારી શાળા માં શિક્ષક બની ભણતર આપવું તે?
માત્ર સ્ત્રી ને ભણી બીજી અજા ને ઉભી રાખી તેના લગ્ન કરાવવા તે?
નરનારાયણ માંથી નરને અલગ કરી પુત્ર બનાવી ભણવા બેસાડવો તે?
ભારત મા ચીન નું જૂનું સૂત્ર હજી ચાલે છે.. "અમે બે અમારા બે" અને ચીન વાળા નવું સૂત્ર લાવ્યા "અમે બે અને અમારા ત્રણ" .. જે ભારતમાં પુરાણોક્ત રીતે જૂનું.. કદાચ અતિ પ્રાચીન છે...
સૂર્ય અને તેની પત્ની સવર્ણા અને તેમના પુત્ર શનિ દેવ ની સાથે જોડિયા પુત્ર પુત્રી, યમ અને યમી!!!
જીવન માં દાંપત્ય શું છે તે શોધતા, કયારેક કોક(કૂબેર) ને ચૂકવણું કરવાના કિમિયા ઓછા પડે છે..
જન્મ તો સરળ કદાચ પિતા માટે છે, પણ તે જ પરમ પિતા માટે મૃત્યુ ની જ વાત, તે ભેદી વાત છે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
वैदिक राष्ट्रीय प्रार्थना
आ ब्रह्मन् ब्राह्मणो
ब्रह्मवर्चसि
जायेताम ।
आ राष्ट्रे राजन्यः
शूर इषव्यो
तिव्याधि महारथो
जायेतां ।
दोग्ध्री धेनुर्वोढ
अनड्वान आशुः
सप्तिः पुरन्धिर्योषा
जिष्ण्रू रथेष्ठाः
सभेयो युवास्य
यजमानस्य
वीरो जायेतां ।
निकामे-निकामे
न पर्जन्यो वर्षतु
फ़लवत्यो न ओषधयः
पच्यन्तां योगक्षेमो
न कल्पताम् !
यजुर्वेद :-२२!२२
Red colour Base any TV news media having no guts to put positive news for common men.
I am dam sure For such better and beautiful points.
Suggestions for 28th May 2023,New Indian Parliament Opening ceremony suggestions for avoiding wrong political news image in international criteria.
The whole area red ribbon should be cut by president & Loksabha by speaker & Raj sabha by deputy president & speech by PM only!!
Jay Gurudev Dattatreya
Jay HIND
कहते है चांद बेदाग नही।
देखलो.. सूरज भी कुछ कम ही सही
लेकिन दाग वाला बनाते हे।
जय गुरुदेव दत्तात्रेय
जिगर गौरांगभाई महेता