Tuesday, December 5, 2023

Boots and Voids

ઘરની આસપાસ ગરમ કે ઠંડા તેલના છાંટા તમે પાડશો તો એ પ્રસરણ ની ક્ષમતા બાદ ચોકકસ રીતે પ્રસરી સમયાંતરે ઉડી પણ નહીં જાય અને તેમાં શોષાઈ અને ચોક્કસ પ્રકારના ધાબા દેખાશે.  જ્યાંસુધી બીજી કોઈ રીત થી વિશેષ પ્રક્રિયા નહી થાય ત્યાં સુધી તે એવા જ રહેશે.
એકવાર તારો બન્યા બાદ તેમાં પ્રભનજન વિભંજન અને ભંજન સતત ચાલતી પ્રક્રિયાઓથી પ્રકાશના કિરણો વિકિરણો ચોક્કસ રીતે ચોક્કસ ક્ષેત્રની સીમા અને પરિસ્થિતિમાંથી અંદર બહાર કરતા જ રહે છે તે સૌ કોઈ જાણે છે.. આપણો સૂર્ય પણ એના કિરણો અને વિકિરણો સતત છોડતો જ રહે છે
આ બુટ્સ અને વોઇડ્સની જે વાત છે એ સમગ્ર બ્રહ્માંડના ક્ષેત્રમાં સ્નિગ્ધ રીતે જોડાયેલા ચોક્કસ પ્રકારના પ્રકાશીય વર્તુળની વાર્તા નો એક અંશ છે અને એ જ કારણથી આજે ફોટોગ્રાફ્સની અંદર આપણે જે જોઈ રહ્યા છે અને જેમાં boots અને VOIDS લખેલું છે કે પ્રકાશીય ક્ષેત્રની સાથે સાથે સંપૂર્ણ કાળુ ભમરી ક્ષેત્ર... એ એક નાની અમથી વાત, આ ફોટો દ્વારા મેં સમજવાની કોશિશ કરી છે
"પિંડે તે બ્રહ્માંડે" એમનેમ નથી કીધું શરીરની અંદર 70 થી 80 ટકા જે પાણી કીધું છે એની અંદર સ્નિગ્ધ પદાર્થોનો પણ બહુ મોટો જમાવડો કીધેલો છે, જેને આપણે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ અને જે વધી જાય તો આપણને તકલીફ પણ આપે છે. 
અહીં જે ફોટોગ્રાફ ની અંદર જે કાળુ ભંમર એક ક્ષેત્ર બતાવેલું છે જેને બૂટ્સ વોઈદસ કહેવામાં આવે છે તે એક ચોક્કસ રીતે નાશ પામેલો એક બ્લેક હોલ છે કે જેની ચોક્કસ પ્રકારની શોષાવાની અથવા તો પ્રકાશ શોષવાની ક્ષમતા પરિપૂર્ણ થઈ ચૂકેલી છે અને તે માત્ર એક સ્થાનીય દર્શન રૂપે રહેલો છે. એને બીજો કોઈ વધારે ખ્યાલ નથી પણ એ માત્ર ત્યાં એવી રીતે રહેલો છે અને પોતાનામાં બીજા કોઈને પ્રવેશ કરાવતો નથી અને બીજાની અંદર કશું જવા પણ નથી દેતો..
સાદી ભાષમાં એક કડી આવે છે ગાયત્રી ચાલીસા માં.."..વિધવા રહે સત્ય વ્રત ધારી..." એને વેદોની અંદર યાજ્ઞવલ્ક ઋષિની એક વાત આવે છે કે જેમાં અતિશય ઘડપણ પામેલા રાજાને યુવાન થવા એ વનસ્પતિ નો અર્ક આપે છે પણ એ રાજાએ પીતો નથી. ત્યારે ઋષિ એ સૂકા ડાળને એ અર્ક આપી દે છે અને ટૂંકા સમયની અંદર એ સૂકું ડાળખું મોટું વટ વૃક્ષ બનીને વનસ્પતિ ખીલવીને નાવિન્યકોર વૃક્ષ બનીને બહાર ઉભરી આવે છે..
હાલમાં ઘણાં માં ચહેરા મહોરાં ના સામ્ય 5જોવામાં આવ્યા છે તો લખી નાખ્યું.. ભારે ભેદી વાત છે નહી!!!
બ્રહ્માંડની ગતિવિધિ બહુ નિરાલી હોય છે આપણે એને સમજવામાં હજી ઘણા ઉણા ઉતરીએ છીએ, પણ બ્રહ્માંડને અને એ boots અને voids na મુદ્દા ને સમજવા એ તો વાર્તા નો સાર આપણને સારી ઉપજ આપી શકે છે..
Orion યાની જીવ મા જીવ (ચાર માં ત્રણ) અને સપ્ત ઋષી યાની નવો આવતો વિશ્વા મિત્ર (ચાર ની બહાર ત્રણ)
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
દર્શાવેલ તેલ ના ધાબા મારા ઘરે બનાવેલ પાતળા પૌંઆ ના ચેવડા થી બનેલા છે.. ચેવડો જતો રહ્યો પણ તેલ ના ધાબા રહી ગયા..

No comments:

Post a Comment