Thursday, April 27, 2023

જોક શબ્દ નો વિચાર વિમર્શ

જોક, ચૂટકુલે બહુ મઝાની વાત છે..
બચપન માં સાંભળેલાને આજની નવી જનરેશન ને કહેવા જઈએ તો રાજકીય ખલભળાટ મચી જાય છે... કેમ??

લોકો જ નહિ પણ ખાસ કરીને શિક્ષક જ કહે છે સમઝી ને કે "જ્ઞાન સાથે જ ગમ્મત અને ગમ્મત સાથે જ જ્ઞાન"

પ્રધાન મંત્રી પણ મારી દૃષ્ટિએ ભારત માં થી પગાર રૂપે રૂપિયા લેઈ ને જ શીખી સમઝી નિર્ણયો કારે, કરાવે છે..કોઈ જ આ વાત થી બાકાત નથી..

બીજી ભારે વાતે જોક.. વાંચો..

કહેવાય છે ભારતીય ISRO સંસ્થા ખૂબ પ્રગતિથી મુકામે અવકાશ માં કેમેરા મૂકેલા છે અને ખૂબ નજીકથી સીસી ટીવી વગર ભારતના 5000 km સુધી ના દાયરા માં અચૂક બાઝનઝર થી નિહાળી શકે છે.
શાઇસ્તા, અમૃત પાલ અને બીજા ઘણા માટે પેટ્રોલિયમ શા માટે ખર્ચો કર્યો?
રેકોર્ડિંગ થી data મેળવી ખર્ચ ના બચાવ્યો??
દર વખતે હવામાન ની જ માહિતી મળે છે તો એવા કેમેરા વારે વારે અવકાશ માં મોકલવાનો અને સ્પેસ દેબ્રી ઊભી કરવાનો ફાયદો શું??
વાત 100 ટકા વિચારવા યોગ્ય છે..
સમજાય એને વંદન.
ગૂગલ બધાને ઉપયોગી છે તો ભારતને પણ ફોજદારી કેસ સુલઝાવવા માં ઉપયોગી પૈસા થી બની જ રહે!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા

આ પણ જશે.. સારા દિવસ આવશે...




No comments:

Post a Comment