Tuesday, January 23, 2024

આસામી ગુહ્ય સૂત્ર

Bamboo sticks lamp in water glass, is a unique traditional style of Northern East sides Tribes.. for enjoying deewalee.. Rare phenomenon done Last night at Samartheshwar temple, as Raam got his home at Ayodhya??? This is done at tree sides ling's shiv Shakti sculpture..  
At brahmputra river side the whole Villages people knowing this as Guhya Sutra..  
This is really a miracle education..if you understand vertical and horizontal lamp's cotton stick details..  
Horizontal lamp's mean female and vertical lamp's mean male..  
The truth of Shiva Shakti inside the Kamakshi temple on the Assam side is very mysterious and unique.  
Ancient times all smashan are near by river only.. and at Ahmedabad still it's available..  
Oldest people Made Chita at inside river...or we cdn say at the places where the water touching the Land area..  
When you making lamp within water, you needs stands and oil liquid like freezed ghee. Very nice odd knowledge...  
Happy Moments  
Jay Gurudev Dattatreya  
Jay HIND  
Jigaram Jaigishya is a jigar:  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ  
શિર્ષક : વાંસ નો પાણી માં નો દીવો  
કામાક્ષી નું આડી ઊભી દીવાની વાટ નું ગુહ્ય સૂત્ર 
પાણીના ગ્લાસમાં વાંસની લાકડીનો દીવો, ઉત્તર પૂર્વ બાજુની આદિવાસીઓની એક અનોખી પરંપરાગત શૈલી છે.. દિવાલીનો આનંદ માણવા માટે.. રામને અયોધ્યામાં તેમનું ઘર મળ્યું હોવાથી ગઈકાલે રાત્રે સમર્થેશ્વર મંદિરમાં કરવામાં આવી દુર્લભ ઘટના??? આ વૃક્ષની બાજુઓ પર લિંગના શિવ શક્તિ શિલ્પ પર કરવામાં આવે છે..  
બ્રહ્મપુત્રા નદી કિનારે આખા ગામો લોકો તેને ગુહ્ય સૂત્ર તરીકે ઓળખે છે.  
આ ખરેખર એક ચમત્કારિક શિક્ષણ છે..જો તમે ઊભી અને આડી લેમ્પની કોટન સ્ટીકની વિગતો સમજતા હોવ તો..  
આડી દિવેટ નો અર્થ સ્ત્રી અને ઊભી દિવેટનો અર્થ પુરુષ..  
આસામ બાજુના કામાક્ષી મંદિરની અંદરનું શિવ શક્તિ નું સત્ય ખૂબ જ રહસ્ય મય અનોખું છે..  
પ્રાચીન સમયમાં તમામ સ્મશાન માત્ર નદીની નજીક જ હતા.. અને અમદાવાદમાં હજુ પણ તે ઉપલબ્ધ છે..  
વૃદ્ધ લોકોએ નદીની અંદર ચિતા બનાવી હતી...અથવા આપણે કહીએ છીએ કે જ્યાં પાણી જમીનના વિસ્તારને સ્પર્શે છે ત્યાં...  
જ્યારે તમે પાણીમાં દીવો કરો છો, ત્યારે તમારે સ્થિર ઘી જેવા સ્ટેન્ડ અને તેલના પ્રવાહીની જરૂર હોય છે. ખૂબ સરસ વિચિત્ર જ્ઞાન...  
ખુશ ક્ષણો  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિન્દ  
Jigaram Jaigishya is a jigar:  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Thursday, December 28, 2023

ડમરુ ની નાદ ઊર્જા

૬૬. ભગવાન શિવે જાતે પોતાના આશીર્વાદ દ્વારા જ્ઞાન આપ્યું

એક જે ભગ તરીકે ઓળખાય છે તે ભગવાન. બધી જ સમૃધ્ધિ બધી જ સંપત્તિ, બધી ખજાનો, બધી જ કીર્તિ બધું જ ભવ્ય એશ્વર્ય ત્યાં હોય છે. વીર્ય (virya) એ મોટામાં મોટી શક્તિ બળ અને તાકાત છે. યશએ નામના અને પ્રસિધ્ધિ છે. સ્ત્રી એ સમૃદ્ધિ છે. જ્ઞાન અને વૈરાગ્ય એ ડહાપણવાળું શિખર છે અને ત્યાગનું શિખર અનુક્રમે છે. જ્ઞાન એ ભગવાન શંકરે પોતે આશીર્વાદથી આપ્યું છે. બધુ જ જ્ઞાન મહાદેવ શિવ પાસેથી જ મળે છે. 

એવું કહેવાય છે કે શિવએ જ્ઞાનનો અકળ મોટો દરિયો હતો તેમાંનો એક ભાગ બૃહસ્પતિએ ઘડામાં ભર્યો હતો અને તેમાંથી એક ચમચો પાણિનિ દ્વારા લેવાયો હતો. જે સંસ્કૃત વ્યાકરણના પ્રસિદ્ધ રચયિતા છે.

તમને આ રસ પડે તેવી વાર્તા છે કે પાણિનિએ જે સંસ્કૃત વ્યાકરણના મૂળ કર્તા છે. તેમણે શંકર પાસેથી જ્ઞાન કેવી રીતે મેળવ્યું. તે તેમના વિદ્યાર્થીઓના સમૂહમાં ઠોઠ વિદ્યાર્થી હતા. તક્ષશિલામાં આવેલા તેમના ગુરુ તક્ષશીલા પાસે ભણતા હતા બીજા વિદ્યાર્થીઓ ઘણા હોશિયાર અને બુદ્ધિશાળી હતા. પાણિનિ એ ઘણો જ ડોબો અને ઓછી બુદ્ધિવાળો હતો અને તેને ઉતારી પાડવામાં આવતો હતો અને વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ તેની ઠઠ્ઠામશ્કરી કરતા હતા. તેને મનમાં ઘણું લાગી આવ્યું. બીજા બધા વિદ્યાર્થીઓ તેને દમદાટી આપીને કામ કઢાવતા હતા અને શિક્ષક જે કંઈ કહે તે તેને કંઈજ સમજણ પડતી ન હતી.

એ એકલો બધા તરફ નિરાશાજનક, નફરતવાળા વિચારમાં તે જંગલમાં ગયો અને તેણે ભગવાન શંકર ઉપર ઊંડુ ધ્યાન કર્યું. તેણે પ્રાર્થના કરી કે “ઓ ભગવાન, મને જ્ઞાન સાથે આશીર્વાદ આપો." એવું કહેવાય છે કે ભગવાન શિવ તેની સામે દેખાયા અને તેની આસપાસ ગોળ ગોળ ફરીને નૃત્ય કર્યું. 

તેમણે ડમરૂનો ચૌદ વખત ધક અવાજ કર્યો અને ચૌદ અવાજો એ આ બધા સંસ્કૃત વ્યાકરણના બધા જ મૂળ બંધારણ હતા. 
૧. Aiun આયુન, 
૨. Ristk રીર્ક, 
૩. Aowng ઓંગ, 
૪. Alouch આઉચ (आउँथे), 
५. Ha ya va rat હ, ય, વ, રત 
६. Lan લાં. 
७. Na ma nga na nam, ન, મ, નગ, ન, નમ, 
૮. Jha bhanj ઝા, ભંજ, 
૯. Gha, dha, dhash, ગા.ધા, ધશ. 
१०. Ja, ba, ga, da, das, જ, બ, ગ, ડ, ડસ 
११. Kha, pha, chha, tha, tha, cha, ta, tav, ખ, પ, ચ્ચ, થ, થા, ચ, ત, તવ 
१२. Ka, Pay. ક, પય,  
13. Sa, Sha, Sar, સ, શા, સર, 
૧૪. Hal હલ.

આ બધા સંસ્કૃત વ્યાકરણના અર્ક અથવા મૂળભૂત પાયાના બંધારણના શબ્દો હતા આ અવાજો આપણને અર્થ વગરના લાગે છે. કારણ કે તે સંસ્કૃત વ્યાકરણના અને સંસ્કૃત સાહિત્યનો મજબૂત પાયો છે. આથી ભગવાન પુસ્તકો વગર અને ભણાવવાના સાધનો વગર, વિચારો અને અવાજ તથા દૃશ્ય, સ્પર્શ અથવા, કૃપાળું, દયાળુ ચેષ્ટાથી આપણને શીખવે છે. આવા જ શંકર ભગવાનના પુત્ર શ્રી ગણપતિ, શ્રી ગણેશ આવા વિદ્વાન હતા.

७७

Tuesday, December 19, 2023

Raid results by Bank

Indian parliament 141 suspended in 3 days.. for home minister speech!!??
Opposite leader has not proper information on such topics and even without RTI said or doing other respected mimicry, is not good or not valid for other sincere Indian..
I am sure mostly no one famous opposite leader made RTI on several subjects and now after dhiraj sahu raid, asked for donation!!!
Each RTI need 10 ruppes contribution.. 
We needs solid proofs for opposition but here they are only speaking bad words by bad mouth!!
Jay Gurudev DATTATREYA
Jay HIND

Tuesday, December 5, 2023

Boots and Voids

ઘરની આસપાસ ગરમ કે ઠંડા તેલના છાંટા તમે પાડશો તો એ પ્રસરણ ની ક્ષમતા બાદ ચોકકસ રીતે પ્રસરી સમયાંતરે ઉડી પણ નહીં જાય અને તેમાં શોષાઈ અને ચોક્કસ પ્રકારના ધાબા દેખાશે.  જ્યાંસુધી બીજી કોઈ રીત થી વિશેષ પ્રક્રિયા નહી થાય ત્યાં સુધી તે એવા જ રહેશે.
એકવાર તારો બન્યા બાદ તેમાં પ્રભનજન વિભંજન અને ભંજન સતત ચાલતી પ્રક્રિયાઓથી પ્રકાશના કિરણો વિકિરણો ચોક્કસ રીતે ચોક્કસ ક્ષેત્રની સીમા અને પરિસ્થિતિમાંથી અંદર બહાર કરતા જ રહે છે તે સૌ કોઈ જાણે છે.. આપણો સૂર્ય પણ એના કિરણો અને વિકિરણો સતત છોડતો જ રહે છે
આ બુટ્સ અને વોઇડ્સની જે વાત છે એ સમગ્ર બ્રહ્માંડના ક્ષેત્રમાં સ્નિગ્ધ રીતે જોડાયેલા ચોક્કસ પ્રકારના પ્રકાશીય વર્તુળની વાર્તા નો એક અંશ છે અને એ જ કારણથી આજે ફોટોગ્રાફ્સની અંદર આપણે જે જોઈ રહ્યા છે અને જેમાં boots અને VOIDS લખેલું છે કે પ્રકાશીય ક્ષેત્રની સાથે સાથે સંપૂર્ણ કાળુ ભમરી ક્ષેત્ર... એ એક નાની અમથી વાત, આ ફોટો દ્વારા મેં સમજવાની કોશિશ કરી છે
"પિંડે તે બ્રહ્માંડે" એમનેમ નથી કીધું શરીરની અંદર 70 થી 80 ટકા જે પાણી કીધું છે એની અંદર સ્નિગ્ધ પદાર્થોનો પણ બહુ મોટો જમાવડો કીધેલો છે, જેને આપણે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ અને જે વધી જાય તો આપણને તકલીફ પણ આપે છે. 
અહીં જે ફોટોગ્રાફ ની અંદર જે કાળુ ભંમર એક ક્ષેત્ર બતાવેલું છે જેને બૂટ્સ વોઈદસ કહેવામાં આવે છે તે એક ચોક્કસ રીતે નાશ પામેલો એક બ્લેક હોલ છે કે જેની ચોક્કસ પ્રકારની શોષાવાની અથવા તો પ્રકાશ શોષવાની ક્ષમતા પરિપૂર્ણ થઈ ચૂકેલી છે અને તે માત્ર એક સ્થાનીય દર્શન રૂપે રહેલો છે. એને બીજો કોઈ વધારે ખ્યાલ નથી પણ એ માત્ર ત્યાં એવી રીતે રહેલો છે અને પોતાનામાં બીજા કોઈને પ્રવેશ કરાવતો નથી અને બીજાની અંદર કશું જવા પણ નથી દેતો..
સાદી ભાષમાં એક કડી આવે છે ગાયત્રી ચાલીસા માં.."..વિધવા રહે સત્ય વ્રત ધારી..." એને વેદોની અંદર યાજ્ઞવલ્ક ઋષિની એક વાત આવે છે કે જેમાં અતિશય ઘડપણ પામેલા રાજાને યુવાન થવા એ વનસ્પતિ નો અર્ક આપે છે પણ એ રાજાએ પીતો નથી. ત્યારે ઋષિ એ સૂકા ડાળને એ અર્ક આપી દે છે અને ટૂંકા સમયની અંદર એ સૂકું ડાળખું મોટું વટ વૃક્ષ બનીને વનસ્પતિ ખીલવીને નાવિન્યકોર વૃક્ષ બનીને બહાર ઉભરી આવે છે..
હાલમાં ઘણાં માં ચહેરા મહોરાં ના સામ્ય 5જોવામાં આવ્યા છે તો લખી નાખ્યું.. ભારે ભેદી વાત છે નહી!!!
બ્રહ્માંડની ગતિવિધિ બહુ નિરાલી હોય છે આપણે એને સમજવામાં હજી ઘણા ઉણા ઉતરીએ છીએ, પણ બ્રહ્માંડને અને એ boots અને voids na મુદ્દા ને સમજવા એ તો વાર્તા નો સાર આપણને સારી ઉપજ આપી શકે છે..
Orion યાની જીવ મા જીવ (ચાર માં ત્રણ) અને સપ્ત ઋષી યાની નવો આવતો વિશ્વા મિત્ર (ચાર ની બહાર ત્રણ)
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
દર્શાવેલ તેલ ના ધાબા મારા ઘરે બનાવેલ પાતળા પૌંઆ ના ચેવડા થી બનેલા છે.. ચેવડો જતો રહ્યો પણ તેલ ના ધાબા રહી ગયા..

Monday, November 6, 2023

prograsive sentence

I observed such things as goverement officers are not doing their job perfact way, henceforth not only company but the whole government either central or State suffered by getting wrong database information and presenting wrong information to their people..
Example Indian EPFO department having not confirmed information about form 10.. who are exited in company on which date or whose company has how much employees... & thus the annual balance sheet got odd wrong changes..
Happy Moments
Jay HIND
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

Saturday, October 7, 2023

वृषभ राशि का व

अगर भारत के हिंदू धर्म के अंदर राशि के नाम होते हैं। गायत्री के अंदर अक्षर ऊर्जा का प्रावधान कहा गया है, तो अक्षर ऊर्जा के प्रावधान के साथ राशि के जो नाम है, उनके साथ का प्रयोजन, किस तरह का हो सकता है, वह एक औदार्यपूर्ण विचार है। 
राशि का नाम 12 राशियों के अक्षर
मेष : (અ લ ઈ )
वृष भ :(બ વ ઉ ).  વ 
मिथुन: (ક, છ, ઘ )
सिंह: (મ ટ )
कन्या: ( પ ઠ ણ )
तुला: (ર ત )
वृश्चिक : ( ન ય )
धनु : (ધ ઢ ફ ભ )
मकर: (ખ જ)
कुम्भ: (ગ સ શ ષ)
मीन: (દ ચ ઝ થ)
कर्क:  (ડ હ)
सिर्फ वृषभ राशि के अंदर ही राशि के अनुसार का "व" जो अक्षर है वह उसमें आता है।
वृषभ यानी बेल या नंदी और सही तौर से देखे तो व्यंजन अक्षर व (यानी अग्नि पुराण एकाक्षर कोश के तहत आवृत्त) के नीचे रखा हुआ उल्टा ऋषि का " ऋ " या "र" कार की आधी मात्रा (यह एक पूर्वधारणा हे)। 
वृष और भ उसके साथ ब व उ जैसे लिखा है वह सही है, भ कार यानी अग्नि वह भी आवृत्त 
Happy Moments
Jay Gurudev DATTATREYA
Jay HIND 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

Sunday, October 1, 2023

Good expectation for Indian economy

મંગળ યાન બંધ અને ચંદ્રયાન ઠંડુ પડી જવાથી બંધ જેવું..
આરંભે શૂરા જેવું થયું..
હજી સુર્ય ની જ્વાલા પાર્કર prob ને હિટ કરી ગઇ અને અનન્ય આદિત્ય L 1 પાસેનું આવરણ અતિશય ગરમી થી કેટલું બચશે તે પણ સવાલ છે..
આજે 2030 સુધી શુક્ર ઉપર જવાની વાત છે.. જુઓ ..
બાકી ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી જી જન્મ જયંતિ ની શુભેચ્છા અને સ્વર્ગસ્થ એચ એલ ત્રિવેદી ને શ્રધ્ધાંજલિ..
જય જવાન
જય કિસાન
જય વિજ્ઞાન
નાસા જે શોધી ને બેઠું છે તેને ફરીથી અભ્યાસ માત્ર જુદા દેશ હોવાથી જ કરી ને ખર્ચો કરવો કેટલો વ્યાજબી કે જ્યાં ચાર રાજ્ય ની સરકાર 44 હજાર કરોડ લોન લઈ ચુંટણી લડે છે!!!!!
અને નેતાઓ વિદેશ માં શરીર સુખાકારી માટે દાક્તરી સહાય અર્થે જાય છે!!!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
There's Black board or white board available.. 
While avdhutiya respectful pleasure or happy Moments yourself can write either good or bad words.. but mostly doing all different from such words.. and making odd krutya.. and expecting good fruits Karma.. how it's possible without च kaar???
Thinking necessary

राष्ट्र स्तुति

राष्ट्र स्तुति प्रियं भारतम् प्रकृत्या सुरम्यं विशालं प्रकामं सरित्तारहारैः ललामं निकामम् । हिमाद्रिर्ललाटे पदे चैव सिन्धुः प्रियं भारतं सर्...